ShareChat
click to see wallet page

શું કાલની ચિંતામાં આપણે આજે જીવીએ છીએ? | Motivational Reel | Dr. Jitu Bandhaniya એક અનાજથી ભરેલી ટ્રક રસ્તે જઈ રહી હતી. તેમાંથી એક બોરી રસ્તા પર પડી ગઈ. પંખીઓ આવી અને આનંદથી દાણા ચણવા લાગ્યા. થોડા સમય બાદ એક માણસ આવ્યો, તેણે પંખીઓને ઊડાડી દીધા અને અનાજની બોરી લઈને ચાલ્યો ગયો. આ વાર્તા પરથી આપણને સમજાય કે આપણે કાલની ચિંતામાં આપણે આજે પણ સરખું નથી જીવતા. તમારા ધ્યાનમાં કોઈ એવો અલગારી છે જેને કાલની ચિંતા ન હોય! કોમેંટમાં જરૂર જણાવજો. #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #jitu Bandhaniya

563 ने देखा
4 दिन पहले