INSTALL
Your browser does not support the video tag.
Sanjay ᗪesai (ZEE 24 કલાક)
#🛕સોમનાથની શોર્યયાત્રામાં PM🚩 ,ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થશે. પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા, ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન-શો નિહાળ્યા બાદ, આજે બીજા દિવસે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના કરશે. સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર યોજાનારા 1 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્યયાત્રામાં વડાપ્રધાન જોડાયા. #💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🔱 હર હર મહાદેવ #🙏ભક્તિ સ્ટેટ્સ
6K ने देखा
36
69
कमेंट
Your browser does not support JavaScript!