ShareChat
click to see wallet page

વીતશે તારા પર ત્યારે તને પણ સમજાશે, કોઈ જીવનમાં અવગણે ત્યારે શું વીતે છે। હસતાં ચહેરા પાછળ છુપાય છે જે દર્દ, એવું મૌન જીવીને અંદર શું વીતે છે। જેને જીવથી ચાહ્યું એ જ દૂર થઈ જાય, ત્યારે હૃદયના ખાલી ખોળે શું વીતે છે। દુનિયા તો ફક્ત હાસ્યને જ ઓળખે છે, કોઈ રાત્રે તનહાઈમાં રડે ત્યારે શું વીતે છે। વીતશે તારા પર ત્યારે તને પણ સમજાશે, કોઈ જીવનમાં અવગણે ત્યારે શું વીતે છે। #💔 પ્રેમનું દર્દ #😥દર્દ ભરેલા ગીતો

1.2K એ જોયું
4 દિવસ પહેલા