ShareChat
click to see wallet page

#અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ સુરતના અલથાણ સુમન અમૃત આવાસમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માતાએ પોતાના દીકરા સાથે બિલ્ડિંગના 14મા માળેથી પ/ડતું મૂકી આ/ત્મહ/ત્યા કરવાનો પ્રયાસ કર્યો. દીકરાનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું, જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક માહિતી મુજબ ઘટનાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી. ખટોદરા પોલીસે સ્થળ પર જઈ વધુ તપાસ શરૂ કરી છે. સમાજના તમામ લોકોને અપીલ છે કે માનસિક તણાવમાં આવીને અતિશય પગલું ન ભરવું અને તુરંત મદદ માટે સંપર્ક કરવો. #SuratNews #BreakingNews #GujaratNews #Althan #StayAware

785 ने देखा
1 महीने पहले