#📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગતરાત્રે આશરે 11:20 વાગ્યે એક અચાનક અને પ્રચંડ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉ જપ્ત કરાયેલા મોટા પ્રમાણમાં એમોનિયમ નાઈટ્રેટના સ્ટોકનું નિરીક્ષણ FSLની ટીમ, પોલીસ અને તહસીલદાર દ્વારા મળીને કરવામાં આવી રહ્યું ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકો ઘાયલ થયા છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #jammukashmir #shringar #nowgam #policestation