Darshan : 26-10-2025
Happy Labh Panchami
Divya Shangar & Bhakto ni Bhid New Year Kartik maas
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ચલણી નોટોનો કરાયો શણગાર
આજના દિવસે સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ બંને આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ લીધો હતો, જેના કારણે આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી છલકાઈ ગયું હતું.
Hello Devotees
Jai Shri swaminarayan
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en
#salangpur #salangpurdham #swaminarayan #hanuman #hanumanji #hariprakashswami #vadtal #hinduism #spirituality #gujarat #hindutemple #ram #divine #kingofsalangpur #Shangar
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩 #🙏દાદા ભગવાન🌺 #જય શ્રી રામ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #શુભ લાભપાંચમ.💐