#📢28 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત ડુમસ બીચ પર કાર ફસાવાનો સિલસિલો જારી — મર્સિડીઝને JCBથી બહાર કાઢવી પડી 🚜
સુરતના ડુમસ બીચ પર ફરી એકવાર બેદરકાર ડ્રાઇવિંગની ઘટના સામે આવી છે. બીચના નરમ રેતીવાળા ભાગમાં એક મર્સિડીઝ કાર ફસાઈ જતા ભારે જહેમત બાદ JCB મશીનની મદદથી બહાર કાઢવી પડી હતી.
પ્રશાસન મુજબ બીચ પર વાહન લઈ જવાની મનાઈ હોવા છતાં લોકો નિયમ તોડીને વાહન લઈ જતા હોવાથી વારંવાર આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ આવી હરકતો રોકવા કડક પગલાં લેવાની ચેતવણી આપી છે.
#SuratNews #DumasBeach #Mercedes #SuratCity #BeachSafety #GujaratUpdates #SuratPolice #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat