#🌩️ઉત્તરાખંડમાં ફરીથી વાદળ ફાટ્યું😱
ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ
પ્રાથમિક માહિતી અનુસાર, નગર પંચાયત નંદનગરના વોર્ડ કુંત્રી લગાપાલીમાં ભારે વરસાદને કારણે કાટમાળ ધસી આવતા છ મકાનો સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા. આ વિનાશક આફતમાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ હતા જેમાંથી બેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ધૂર્મા ગામમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી જ્યાં પાંચ ઘરોને નુકસાન થયું હતું. તપાસમાં પશુધનનું નુકસાન થયાનું પણ સામે આવ્યું છે.
👇👇👇👇👇