INSTALL
Your browser does not support the video tag.
-
#🥶 શિયાળાની સવાર મોકળા મનનાં માળિયા હોય! સામસામા આપણાં ફળિયા હોય! મળવાની હોય બસ એક શરત બેઉનીં આંખે ઝળઝળિયાં હોય! ભીની ભીની ઉડ્યા કરે છાલક મનડે થાતા છબછબિયાં હોય ! હો નહીં કિનારાની જરાય આશ બન્ને છેડે ઘૂઘવતા દરિયા હોય! તારા દલડે વાગતી વાંસલડી મારે રૂદીયે ઠાકર કાળિયા હોય! 🙏🌹જય સિયારામ🌹🙏 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #💐 ગુરૂવાર સ્પેશિયલ #🥶શિયાળાની ફોટોગ્રાફી📸 #❄️હેપ્પી શિયાળો🥶
58.6K એ જોયું
1 મહિના પહેલા
659
622
4
Your browser does not support JavaScript!