#📢23 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી સુરતના ભાઠેના વિસ્તારમાં ચીમની ટેકરા પાસે અચાનક આગ લાગી હતી. સ્થળ પર હાજર મુખદર્શકોનું કહેવું છે કે ગેસનો બાટલો ફાટ્યાના અવાજ જેવા ધડાકા પછી આગ ફાટી નીકળેલી જોવા મળી હતી.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ બદા સામે આવશે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat