#😥દિલ્હી બ્લાસ્ટના નવા CCTV આવ્યા સામે #👮દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાતમાં હાઈ એલર્ટ #💥દિલ્હીમાં પ્રચંડ બ્લાસ્ટ 10ના મોત #📢11 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની CCTV ફૂટેજ આવી સામે
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટ્રાફિક સિગ્નલ પાસે થયો હતો ધમાકો, જો કે ઘટના દરમિયાન જે કારમાં બ્લાસ્ટ થયો હતો તેની ટ્રાફિક લાઇન શરૂ હતી.
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #delhi #lalkilla #redfort #metrostation #blast #newdelhi