#📢1 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગ દ્વારા ૪૦ નવીન બસોનો લોકાર્પણ સમારોહ ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ્દ હસ્તે અને અધ્યક્ષ સ્થાને તેમજ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, સુરત મહાનગર ભાજપના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gsrtc #bus