#📢13 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #👮દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાતમાં હાઈ એલર્ટ #😲દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો #😲દિલ્હી બ્લાસ્ટનો LIVE વિડિઓ🔴 #અમે સુરતી દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે
તેમજ દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય આરોપી ધમાક પહેલાં આતંકી ડો. ઉમર લાલ કિલ્લા પાસે તુર્કમાન ગેટ પાસે મસ્જીદમાં જતો નજરે આવ્યો.
આતંકી ડો. ઉમર બ્લાસ્ટમાં માર્યો ગયો છે જેની પુષ્ટિ DNA મેચ દ્વારા કરવામાં આવી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #delhi #lalkilla #redfort #metrostation #blast #newdelhi #pmmodi #narendramodi #cabinetmeeting #ccs #amitshah