#🙏🏻 જય આશાપુરા માઁ #🎉 તહેવારો #✨નવા વર્ષના વિડિઓ સ્ટેટ્સ🥳 #🌟નૂતન વર્ષાભિનંદન💐 #🌸નવા વર્ષના કોટ્સ✍🏻
*વિક્રમ સંવત 2082 નું આ નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે ભક્તિમય, સુખમય, શાંતિમય, સ્વસ્થમય, શ્રેયસ્કર અને સફળ રહે અને નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંત, સમૃદ્ધિમાં ઉત્તરો વધારો થાય, દરેક ક્ષેત્રમાં કલ્યાણમયી પ્રગતિ થાયએવી હાર્દિક 🙏🏼શુભેચ્છાઓ..🎉🍫*