#🔴LIVE: નવરાત્રી મહોત્સવ 2025🎥 #📢30 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત ફ્લાઇટના એક પેસેન્જર મયૂર કુકરેજાએ જણાવ્યું હતું કે, "નવરાત્રિ હોવાથી અમને સુરત વહેલા પહોંચવાની ઉતાવળ હતી, પરંતુ ફ્લાઇટ મોડી પડતાં અમે ત્યાં જ ગરબા રમવાનું નક્કી કર્યું. એરપોર્ટ મેનેજરની મંજૂરી મળી અને એરલાઇન્સે સ્પીકરની વ્યવસ્થા કરી આપી. સૌથી ખાસ વાત એ હતી કે, અમારી સાથે માત્ર પેસેન્જરો જ નહીં, પરંતુ એરલાઇન્સ અને એરપોર્ટના કર્મચારીઓ પણ ગરબામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા."
સામાન્ય રીતે વિલંબ થાય તો અસંતોષ વ્યક્ત થતો હોય છે, ત્યારે આ પ્રવાસીઓએ નકારાત્મકતાને બાજુએ મૂકીને સકારાત્મકતા અને આનંદનો માહોલ સર્જ્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું કે, ગુજરાતનો ગરબા અને નવરાત્રિનો ઉત્સાહ કોઈ પણ સંજોગોમાં ફિક્કો પડતો નથી. આખરે, આ ફ્લાઇટ સાત કલાકના વિલંબ બાદ રાત્રે ૧૧:૪૩ કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી. આ પ્રવાસીઓની નવરાત્રિની આ ઉજવણી ગોવા એરપોર્ટના ઈતિહાસમાં એક યાદગાર ઘટના બની રહી હતી. આ ઘટના ગત રવિવારે બની હતી.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navratri #garba #NavratriFestival #Navratri2025 #NavratriSpecial #Navratri2025 #NavratriVibes #GoaAirport #Surati #Passengers #traveller