ShareChat
click to see wallet page

#📢11 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત #સુરત સમાચાર સુરત એ.સી.બી.ની ટીમે આજે મોટી કાર્યવાહી હાથ ધરી. પરિમલ ખંડુભાઇ પટેલ (ઉંમર 38), નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-2), જી.આઇ.ડી.સી. રીઝનલ ઓફિસ, ભાટપોરે ઔદ્યોગિક પ્લોટના જૂના શેડ ડિમોલેશનની પરવાનગી બદલ ₹50,000 ની લાંચ માગી હતી. એક જાગૃત નાગરિકે આ મામલે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. આયોજનબદ્ધ ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીયાદી પાસેથી સંપૂર્ણ રકમ સ્વીકારી અને સ્થળ ઉપર જ પકડાઈ ગયો. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ધડુકની આગેવાની હેઠળ તથા મદદનીશ નિયામક શ્રી આર.આર. ચૌધરીની સુપરવિઝનમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. #ACB #SuratNews #AntiCorruption #SuratUpdates #IndiaNews #SuratCity #ACBTrap #CorruptionFreeIndia #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati

4.1K ने देखा
22 दिन पहले