#ગણપતિ #📢2 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર ગણપતિના મંડપમાં ચોરીની ઘટના સામે આવી એક મંડપમાં મંગલમુર્તિ ખંડિત થઈ હતી
બેગમપુરા વિસ્તારમાં દારૂખાના રોડ પર (૩) , રાણા શેરીમાં (૪) તેમજ ચોપારા શેરીમાં (૧) ગણેશ મંડપમાં પિત્તળના દિવા, કળશ, ચાંદીની ગણેશજીની મૂર્તિની તેમજ રોકડની ચોરી થઈ હતી
સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં બંને શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી છે અને હાલ સ્થિતિ શાંતિપૂર્ણ તેમજ ખંડિત મૂર્તિની જગ્યાએ બીજી મૂર્તિની સ્થાપના કરાઈ
કોઈપણ જાતની અફવાઓથી દુર રહેવા તમામને અપીલ
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #ganeshmandap #begumpura #suratpolice