જય જવાન જય કિસાન
રાજુભાઈ કરપરા પ્રવીણભાઈ રામ અને તમામ ખેડૂતો પર ભાજપના કહેવાથી પોલીસ લોકો એ જે ખેડૂતો પર અત્યાચાર કર્યો દમન ગુજાર્યો અને ખોટા કેસો કરી અટકાયત કરી હેરાન કરવામાં આવ્યા છે એ કેસ પાસા ખેંચવા અને
ખેડૂતો ના હક માંગવા કાલે તા- 17-10-25 ને સુક્રવાર સવારે - 11 વ ગે મોરબી કલેકટર કચેરીએ આવવા તમામ ખેડૂતો મીત્રો ને આહવાન કર્યું છું. #👨🌾 ખેડૂત #👌 આધુનિક ખેતી પદ્ધતિ #👨🌾 સૌરાષ્ટ્રના ખેડૂત