#📢17 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર મહારાષ્ટ્ર રાજ્ય દહીહાંડી ગોવિંદા એસોસિએશન આયોજિત "गौरव गोविंदाचा" દહીહાંડી સન્માન સમારોહ ૨૦૨૫ શ્રી સુખાનંદ વ્યાયામ શાળા નું વિશેષ સન્માન
સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં શ્રી સુખાનંદ વ્યાયામ શાળા સૌથી જૂનું અને સૌથી મોટું પરંપરાગત અખાડા મંડળ છે જે સુરતનું ગૌરવ પણ છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #govinda #maharashtra #bhandup #dahihandi #shreesukhanandvyayamshala