ShareChat
click to see wallet page

#🏏અમદાવાદમાં ઈન્ડિયા ડ્રાઈવિંગ સીટ પર નીતિશ રેડ્ડી બન્યો સુપરમેન, હવામાં ડાઈવ લગાવી પકડ્યો અદભૂત કેચ 👇👇👇👇👇 ભારતની પ્રથમ ઈનિંગમાં ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને બેટિંગ કરવાની તક ન મળી પરંતુ તેણે મેદાન પર ફિલ્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. નીતિશે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના બોલ પર ઓપનર બેટ્સમેન તેજનારાયણ ચંદ્રપોલની શાનદાર કેચ પકડી બન્યો સુપરમેન

3.7K ने देखा
3 महीने पहले