ShareChat
click to see wallet page

#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #📢20 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત #સુરત સમાચાર રવિવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસીમાં તાલિસ ટાપુ પર આશરે 300 લોકો સાથે એક પેસેન્જર ફેરીમાં આગ લાગી હતી. માનાડો બંદર તરફ જઈ રહેલી ફેરીમાં સ્થાનિક સમય મુજબ બપોરે 1.30 વાગ્યે આગ લાગી હતી, અને વીડિયોમાં મુસાફરો આગથી બચવા માટે દરિયામાં ડૂબકી લગાવતા દેખાઈ રહ્યા છે. ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને 150 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘણા લોકો હજુ પણ ફેરીમાં ફસાયેલા હોવાની આશંકા છે. [ferry on fire, ferry] #indonesia #ferryfire #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati

23K ने देखा
6 महीने पहले