#📢26 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 #ભારે વરસાદ સાથે જળબંબાકાર #આકાશી વાદળ ધરતી પર આવ્યું #વરસાદ #રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી નવસારીના ચીખલીમાં કાવેરી નદીના કિનારે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર, વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે આંશિક રીતે ડૂબી ગયું છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #navsari #chikhli