♘ᗪu͟s͟h͟y͟a͟n͟t͟༆
1.5K views
1 days ago
#⛄કડકડતી ઠંડીનો ચમકારો🥶 #🔥 બિગ અપડેટ્સ #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #🌦️ હવામાન અપડેટ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ઠંડીનું જોર વધવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પગલે કચ્છ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.