Sanjay ᗪesai (ZEE 24 કલાક)
6K views
9 hours ago
#🔴રાષ્ટ્રપતિ મુર્મુએ તિરંગો ફરકાવ્યો 🇮🇳 , રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. પ્રજાસત્તાક દિવસની પરેડના ચીફ ગેસ્ટ યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન હાજર રહ્યા #🇮🇳 ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳 #🇮🇳 ગણતંત્ર દિવસ સ્ટેટ્સ🫡 #🎼 દેશભક્તિ સ્ટેટ્સ