꧁☬ 𝑷𝒓𝒂𝒌𝒂𝒔𝒉 ☬꧂
563 views
*✅ભારતની પ્રથમ સોલર-પાવર્ડ ATM વાન* *✅સંસ્થા: ત્રિપુરા ગ્રામીણ બેંક* *✅વાનનું નામ: ‘TGB ઓન વ્હીલ્સ’* *⭐️આ ભારતની પ્રથમ એવી મોબાઈલ ATM વાન છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા (Solar Power) દ્વારા સંચાલિત છે.* *⭐️તે પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે ટેકનોલોજી અને બેંકિંગ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે.* *ઉદેશ્ય:* *⚫️ગ્રામીણ જોડાણ: ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓ પહોંચાડવી.* *⚫️વીજળીની સમસ્યાનો ઉકેલ: એવા વિસ્તારોમાં અવિરત ATM સેવા પૂરી પાડવી જ્યાં વીજ પુરવઠો અનિયમિત અથવા અસ્થિર રહે છે.* *⚫️નાણાકીય સમાવેશ : સામાન્ય લોકો સુધી બેંકિંગ સબંધિત પાયાની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવી. ✨✅* #👇વર્તમાન માહિતી🤔 #✔️ હકીકતો અને માહિતી #📰 કરંટ અફેર્સ #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #Dillerfouji