💔🥲kano rathod💔🥲
1.7K views
13 days ago
હૃદયના સ્પંદનો હૃદયમાં જ સમાવી દઉં આ અનુભવોની લાગણીઓ દબાવી દઉં, મળે કોઈ એવું તો એને સંપૂર્ણ સત્ય સંભળાવી દઉં. નજરો મારી વાંચી લે એવું વ્યક્તિત્વ ક્યાંથી શોધી લઉં.. #😢Sad Feelings💔 #💔 હાર્ટબ્રેક સ્ટેટ્સ 📱 #💔 પ્રેમનું દર્દ #😥 દર્દભરી વાતો