≛⃝ 🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟‌ ✨✮⃝
812 views
#😨ટ્રેન ખીણમાં ખાબકી 13ના મોત 98 ઈજાગ્રસ્ત #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆 મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના, ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી; 13 મુસાફરના મોત, 98 ઈજાગ્રસ્ત મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી. લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી એક ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 98 અન્ય લોકો ઘાયલ થયા છે.