🇮🇳 ભારતની પહેલી STEM & Robotics Kit
જે માતૃભાષામાં વિચારીને શીખવે છે 💡
EduTejas એ પહેલી એવી kit છે
જે English પર નિર્ભર નહીં
પણ 👉 બાળકની પોતાની ભાષા પર આધારિત છે.
🧠 જ્યારે ભાષા પોતાની હોય,
ત્યારે science ડરાવતી નથી,
science ઓળખાય છે ❤️
✔️ Gujarati medium friendly
✔️ Parents પણ સરળતાથી સમજી શકે
✔️ Local students માટે familiar learning
✔️ NEP 2020 aligned education
📦 આજે kit delivery
🚀 આવતીકાલે innovation
Powered by SARVOTTAM AI PVT. LTD.
DM for School & Institutional enquiries
#Education #💐♥️🤖 પ્રથમ રોબોટ 🤖♥️💐 #AUTOMATION ARTIFICIAL INTELLIGENCE ROBOT 🕊️ #Tech Tips