#🌀કાલમેગી વાવાઝોડાના ભયાનક દ્રશ્યો😥
ફિલિપાઈન્સના પ્રમુખ ફર્ડિનેન્ડ માર્કોસ જૂનિયરે જણાવ્યા પ્રમાણે, વાવાઝોડાના કારણે દેશના મધ્ય પ્રાંતોમાં ઓછામાં ઓછા 241 લોકોના મોત થયા છે. અનેક ગુમ થયા છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. આ વાવાઝોડું આ વર્ષએ દેશમાં આવેલી સૌથી ભીષણ કુદરતી આફત છે.
👇👇👇👇👇