≛⃝ 🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟‌ ✨✮⃝
1.1K views
10 days ago
#🚂11 શ્રમિકોને ટ્રેન નીચે કચડાયા😰 #🗞️ ગુજરાત અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #🔥 બિગ અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆 ચીનમાં મોટી દુર્ઘટના, 11 રેલવે કર્મચારીને ટ્રેને કચડ્યાં, ભૂકંપ માપતા ઉપકરણોના ટેસ્ટિંગ વખતે દુર્ઘટના દુર્ઘટના બાદ તરત જ રેલવે અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે સ્ટેશન પર સામાન્ય પરિવહન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણની તપાસ હાલમાં ચાલી રહી છે. રેલવે પ્રશાસને જણાવ્યું છે કે આ દુર્ઘટના માટે જવાબદારો સામે કાયદા અને નિયમો અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે.