≛⃝ 🦋⃟‌⃟ ͫͫ𝖈𝖍𝖎𝖗𝖆𝖌⃟‌ ✨✮⃝
795 views
6 months ago
#🎒શાળાઓમાં બેગલેસ ડેની શરૂઆત😃 #📢 લેટેસ્ટ અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #🗞️ ગુજરાત અપડેટ્સ બેગલેસ ડે : પહેલી વખત હજાર બાળકો સ્કૂલબેગ વગર સ્કૂલે ગયા, 30 ટકા સ્કૂલોમાં અમલ ના થયો રાજય સરકારના નિર્ણય બાદ આજે શનિવારના દિવસનો બેગલેસ ડે તરીકે અમલ કરવામાં આવ્યો હતો. વડોદરામાં સેંકડો સ્કૂલોમાં વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા હતા. ભણતરનો ભાર નહીં હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર આજે ખુશી જોવા મળી હતી.