📢 *CTET February 2026 FORM OUT!*
શિક્ષક બનવાનું સપનું રાખો છો? તો આ છે GOLDEN Chance!
🗓 *Form Start:* 27/11/2025
⛔ *Last Date:* 18/12/2025
📝 *Exam Date:* 08/02/2026 (Sunday)
Paper–I (Class 1-5) & Paper–II (Class 6-8)
જે આપવા હોય તે પસંદ કરો… અથવા બંને આપી શકો છો!
💰 ફી:
General/OBC – ₹1000/₹1200
SC/ST/PwD – ₹500/₹600
#🤔સરકારી યોજનાઓ#📋 જોબની તૈયારી#🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥#સરકારી માહિતી