ફોલો
Gujarat Vaani Official
@gujarat_vaani_
496
પોસ્ટ
6,664
ફોલોઅર
Gujarat Vaani Official
608 એ જોયું
11 દિવસ પહેલા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટણા ગામે દુઃખદ અકસ્માત થયો. કરજણથી કોટણાને જોડતા કોઝવે પર બાઈક સ્લીપ થતાં માતા-પિતા નદીમાં ખાબક્યા. તેઓનો બચાવ થયો પરંતુ તેમના બે નાના બાળકો પાણીના વહેણમાં વહાઈ ગયા, ફાયર વિભાગ દ્વારા બાળકોની શોધખોળ ચાલુ છે. #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
Gujarat Vaani Official
540 એ જોયું
11 દિવસ પહેલા
જયપુર SMS હોસ્પિટલની આગમાં મૃત્યુઆંક વધ્યો, 8 લોકોએ જીવ ગુમાવ્યા . . . . #jaipurfire #smshospital #jaipurnews #breakingnews #rajasthannews #fireaccident #hospitalfire #latestnews #jaipurupdate #sadnews #newsalert #indianews #emergencynews #rajasthanupdate #livenews #gujaratvaani #gujaratvaaniofficial #gujaratvaani2025 #gvocard #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
Gujarat Vaani Official
1.8K એ જોયું
12 દિવસ પહેલા
વિજય દેવેરાકોંડા સાથે સગાઈના અહેવાલો પછી રશ્મિકા મંડન્નાની પહેલી પોસ્ટ વાયરલ થઈ છે . . . . #rashmikamandanna #instagram #viralpost #trending #tummerenahuye #thama #moviesong #viralnow #trendingnow #explore #gujaratvaani #gujaratvaaniofficial #gujaratvaani2025 #gvocard #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
Gujarat Vaani Official
1.2K એ જોયું
12 દિવસ પહેલા
ગિરનાર પર્વત પર રોપ-વે સેવા આગામી 3 દિવસ રહેશે બંધ, આ કારણ જવાબદાર જૂનાગઢના જાણીતા તીર્થધામ અને પ્રવાસન સ્થળ ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોજ હજારો ભક્તોની ભીડ રહે છે ત્યારે, મેન્ટેનન્સની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. આ તારીખોમાં ગિરનાર રોપ-વે બંધ રહેશે? ગિરનાર રોપ-વેના મેન્ટેનન્સ(જાળવણી)ની કામગીરીને લીધે સાતમી, આઠમી અને નવમી ઑક્ટોબર એમ ત્રણ દિવસ માટે રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો રોપવેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં. પ્રવાસીઓ માટે ફરી ક્યારે શરૂ થશે? રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 10 ઓક્ટોબર થી રોપ-વેની સેવા ફરીથી પ્રવાસીઓ માટે કાર્યરત કરી દેવામાં આવશે. જે પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન ગિરનારની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોય, તેમને આ તારીખો ધ્યાનમાં લેવા વિનંતી છે. પ્રવાસીઓની સુરક્ષા અને સારી સેવા જળવાઈ રહે તે હેતુથી સમયાંતરે આ પ્રકારની જાળવણીની કામગીરી જરૂરી બને છે. #🔥બ્રેકિંગ ન્યૂઝ #📰 બ્રેકિંગ ન્યુઝ #Gujarat Vaani
Gujarat Vaani Official
2.9K એ જોયું
13 દિવસ પહેલા
શેર કરો Snapchat Lover હવે SNAPCHAT ફ્રી નથી રહ્યું "કંપનીએ મોટો નિર્ણય લીધો છે ફોટા અને વીડિયો 'સેવ' કરવા માટે હવે ચાર્જ લાગશે" "ડિજિટલ યાદો માટે હવે પૈસા ચૂકવવા પડશે... કંપની હવે 'Memories' સેવ કરવા પણ ચાર્જ લેશે" #snapchatnews #snapchatupdate #digitalmemories #socialmediaupdates #technews #snapchatcharges #snapchatlovers #socialmediabuzz #trendingnews #techupdate #socialmediacharges #gujaratvaani #gujaratvaaniofficial #gujaratvaani2025 #gvocard #📰 બ્રેકિંગ ન્યુઝ #🔥બ્રેકિંગ ન્યૂઝ #Gujarat Vaani
See other profiles for amazing content