।। શ્રી ૧। ।।
વિક્રમ સંવત ૨૦૮૨
નૂતન વર્ષાભિનંદન
આજથી શરૂ થતું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે તેવી શુભકામનાઓ..... #🌟નૂતન વર્ષાભિનંદન💐
આપ સૌને શિક્ષક દિવસની શુભકામનાઓ...
મહાન શિક્ષણશાસ્ત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જયંતી પર કોટિ કોટિ નમન...
#શિક્ષક દિવસ ની શુભેચ્છા દિવસ