ફોલો
-
@narendrapatel2277
44,695
પોસ્ટ
107,324
ફોલોઅર
-
77 એ જોયું
1 કલાક પહેલા
જપ તપ અને શક્તિ ઉપાસના પવિત્રપર્વ આસો નવરાત્રીના રાજરાજેશ્વરી જગત જનની માઁ ઉમિયા ના આજ તા:૨૭/૦૯/૨૦૨૫ ને શનિવારના દર્શન..ઉમિયાધામ સાણંદ.. #👣 જય માતાજી #🙏 મારી કુળદેવી માં #🙏આજના દર્શન #🛕મંદિર દર્શન સ્ટેટ્સ #🔱નવરાત્રી સ્ટેટ્સ😍
-
786 એ જોયું
22 કલાક પહેલા
*श्री सोमनाथ महादेव मंदिर,* *प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)* दिनांकः 27 सितम्बर 2025, अश्विन शुक्ल पंचमी - शनिवार प्रातः श्रृंगार दर्शन 🙏 ओम् नमः शिवाय 🌹 हर हर महादेव 🌹🙏 #🛕સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન🕉️ #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #🙏આજના દર્શન #🛕મંદિર દર્શન સ્ટેટ્સ #🔱 હર હર મહાદેવ
-
1.2K એ જોયું
1 દિવસ પહેલા
5️⃣🙏 🚩🔱મા સ્કંદમાતા🔱🚩🙏સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર 🚩🔱 સ્કંદમાતા🔱🚩 પાલન શક્તિનુ સંચારણ કરતી પાંચમી દુર્ગા બુદ્ધ સ્વરૂપા દેવી સ્કંદમાતા શાશ્વત જીવનમાં એ મહિલા કે પુરૂષનુ સ્વરૂપ છે જે માતા-પિતા બનીને પોતાના બાળકોનુ પાલન પોષણ કરે છે. ઉપાય - સંતાનની સફળતા માટે સ્કંદમાતા પર મહેંદી ચઢાવો. 🙏 મા દુર્ગાની નવ શક્તિઓનું પાંચમુ સ્વરૂપ આ મંત્રનો જાપ કરી ઇચ્છાઓ પરિપૂર્ણ કરો. सिंघासनगता नित्यम पद्माश्रितकरद्वया | शुभदास्तु सदा देवी स्कन्द माता यशश्विनी || #🏵️દેવી સ્કંદમાતા🏵️ #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘 #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #👣 જય માતાજી #🔱નવરાત્રી સ્ટેટ્સ😍
-
679 એ જોયું
1 દિવસ પહેલા
5️⃣🙏 🚩🔱મા સ્કંદમાતા🔱🚩🙏સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર 🚩🔱 સ્કંદમાતા🔱🚩 પાલન શક્તિનુ સંચારણ કરતી પાંચમી દુર્ગા બુદ્ધ સ્વરૂપા દેવી સ્કંદમાતા શાશ્વત જીવનમાં એ મહિલા કે પુરૂષનુ સ્વરૂપ છે જે માતા-પિતા બનીને પોતાના બાળકોનુ પાલન પોષણ કરે છે. ઉપાય - સંતાનની સફળતા માટે સ્કંદમાતા પર મહેંદી ચઢાવો. 🙏 મા દુર્ગાની નવ શક્તિઓનું પાંચમુ સ્વરૂપ આ મંત્રનો જાપ કરી ઇચ્છાઓ પરિપૂર્ણ કરો. सिंघासनगता नित्यम पद्माश्रितकरद्वया | शुभदास्तु सदा देवी स्कन्द माता यशश्विनी || #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘 #🏵️દેવી સ્કંદમાતા🏵️ #👣 જય માતાજી #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #🔱નવરાત્રી સ્ટેટ્સ😍
See other profiles for amazing content