ફોલો
Saurashtra Samay News.Gondal
@rushi592
3,596
પોસ્ટ
3,075
ફોલોઅર
Saurashtra Samay News.Gondal
442 એ જોયું
5 દિવસ પહેલા
ગોંડલ બાલાશ્રમની દિકરીનાં લગ્ન ધામધૂમ પૂર્વક યોજાયાં : દીકરીને દાતાશ્રીઓ તરફથી 200થી વધુ ચીજવસ્તુઓની કરિયાવર ભેટ : આગેવાનોએ નવદંપતિને આશિર્વાદ આપ્યા : આપ મહિલા નેતા જીગીષા પટેલ પણ બાલાશ્રમ ખાતે ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા . #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #સૌરાષ્ટ્ર સમય.ન્યુઝ. ગોંડલ #🔊 તાજા સમાચાર
Saurashtra Samay News.Gondal
560 એ જોયું
6 દિવસ પહેલા
રાજકોટ–જેતપુર સિક્સ લેન હાઇવેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં કેન્દ્રને વધું એકવાર રજૂઆત કરવામાં આવી છે. ગોંડલ યુવા ભાજપ પ્રમુખ જીગરભાઇ સાટોડીયા એ નીતિન ગડકરીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. #🔊 તાજા સમાચાર #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #સૌરાષ્ટ્ર સમય.ન્યુઝ. ગોંડલ #✒ રાજકારણ અપડેટ્સ #🔴 રાજકીય ટ્રેન્ડ્સ
See other profiles for amazing content