ફોલો
બેસ્ટ ઈનફ્લુએન્સર
@sharechat_influencer
1,786
પોસ્ટ
13,824
ફોલોઅર
બેસ્ટ ઈનફ્લુએન્સર
19.1K એ જોયું
11 કલાક પહેલા
'સજી સોળ રે શણગાર....': 'દાંડિયા-ક્વીન'ના તાલે નીતા અંબાણી ઝૂમી ઊઠ્યાં, સ્ટેજ પર ગરબાની જુગલબંધી જોઈ લોકો મંત્રમુગ્ધ #😍'દાંડિયા-ક્વીન'ના તાલે ઝૂમી નીતા અંબાણી
બેસ્ટ ઈનફ્લુએન્સર
57.4K એ જોયું
10 દિવસ પહેલા
આ લોકોને માત્ર પૈસામાં જ રસ છે, અતુલ દાદાના નામે ચરી ખાય છે; કાદવ-કીચડને કારણે યુનાઇટેડ વેના ખેલૈયાઓમાં આક્રોશ #😠યુનાઇટેડ વે ગરબામાં ખેલૈયાનો રોષ
બેસ્ટ ઈનફ્લુએન્સર
26.6K એ જોયું
15 દિવસ પહેલા
નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા ! ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video #🥲નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા🌩️
બેસ્ટ ઈનફ્લુએન્સર
12.7K એ જોયું
22 દિવસ પહેલા
ગુજરાતના જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયો. ચોરવાડ ગામના આ યુવાન સહિત અન્ય યુવાનો લેહમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન લેહમાં બરફના વાવાઝોડાએ અગ્નિવીર જવાનોને પોતાની લપેટમાં લીધા. અને લેહના બરફના તોફાનમાં જૂનાગઢના યુવાન સહિત અન્ય બે યુવાનો શહીદ થયા. બરફનું તોફાન અગ્નિવીર યુવાનો માટે કાળ બન્યું. દુશ્મનોને ડરાવનાર આ યુવાનો કુદરતના કહેરનો શિકાર થયા. 3 યુવાનોના મોતને પગલે તેમના પરીવારમાં શોકનો માહોલ છવાયો. #💐ગુજરાતનો વીર બરફના તોફાનમાં શહીદ 🇮🇳
બેસ્ટ ઈનફ્લુએન્સર
74.9K એ જોયું
25 દિવસ પહેલા
વર્ષના છેલ્લા પૂર્ણ ચંદ્રગ્રહણના 25 PHOTOS: દેશમાં 7 વર્ષ પછી દેખાયું, ‘બ્લડ મૂન’ના અદભુત દૃશ્યોને 82 મિનિટ સુધી એકીટશે જોતા રહ્યા લોકો #🌚વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણના અદ્ભૂત દ્રશ્યો
See other profiles for amazing content