Ame Surati
792 views • 1 months ago
#સુરત #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #અમે સુરતી સુરતમાં Food Safety વિભાગની સતત બીજા દિવસે કાર્યવાહી હાથ ધરાઈ. 73 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન 135.3 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન નોટિસ, સેમ્પલિંગ અને દંડ દ્વારા નિયમોના પાલન અંગે તપાસ આગળ વધારવામાં આવી.
Surat Food Safety, Surat hotel restaurant inspection, Surat food safety action, unsafe food Surat, Surat food inspection, restaurant inspection Surat
#AmeSurati #Surat #FoodSafety #SuratFood #FoodInspection
6 shares

