મેવાણીએ ગુજરાતના DGP ને ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું, તમારુ નામ વિકાસ સહાય છે તો ગુજરાતની જનતા સહાય કરો
Jignesh Mevani Vs Gujarat DGP : ગુજરાતના ડીજીપીની સૂચના સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી કરો