6,6,6,6,6,6,6,6,6,6... ગુજરાતી બેટ્સમેને 31 બોલમાં ફટકારી સદી, ગેલનો તોડ્યો રેકોર્ડ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના આ યુવા બેટ્સમેને IPLમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટથી ધમાલ મચાવી દીધી છે. આ એ જ ક્રિકેટર છે, જેણે ક્રિસ ગેલનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તેણે ફરી એકવાર માત્ર 31 બોલમાં સદી ફટકારીને ધમાલ મચાવી દીધી છે.