ફૂટબોલ રમતાં રમતાં 13 વર્ષના કિશોરનો મેદાનમાં જીવનદીપ બુઝાયો! મહેસાણા તપોવન સ્કૂલની કરૂણ ઘટના
heart failure in children: મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થવાથી સ્કૂલ સ્તબ્ધ બની ગઈ છે. મૂળ વાંકાનેરનો વતની અને હાલમાં મહેસાણા નજીક તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રણ વર્ષથી અભ્યાસ કરતો જૈમિલ કંસાગરા નામનો વિદ્યાર્થી રમતના મેદાનમાં ઢળી પડ્યો હતો.