કોમનવેલ્થ ગેમ્સ 2030: આજે ગુજરાતની ઘડી! ગ્લાસગોમાં જાહેરાત, અમદાવાદ બનશે સ્પોર્ટ્સ સુપરપાવર!
Commonwealth Games 2030: ભારતને કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ની યજમાની મળવાની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. આ માત્ર એક રમતગમતનો કાર્યક્રમ નહીં, પરંતુ દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ મહોત્સવ હશે. સૌથી ખાસ વાત એ છે કે તેનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનું અમદાવાદ બનશે, જે રમતગમતના જગતમાં લંડન અને પેરિસ કરતાં પણ વધુ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.