ભારે કરી! વાયુસેનાના નિવૃત જવાને મોતનું નાટક કર્યું, સ્મશાને પહોંચતા અર્થીમાંથી ઊઠી બોલ્યા- હું જોવા માગતો હતો કેટલા લોકો આવે છે!
આ કિસ્સો ગયાજી જિલ્લાના ગુરારુ તાલુકાના કોંચી ગામનો છે. અહીં વાયુસેનામાંથી નિવૃત થયેલા જવાન મોહનલાલે જીવિત રહેતા પોતાની અંતિમ યાત્રા કાઢી હતી.