કામનું: હોટેલ બુક કરતા પહેલા જરૂર ચેક કરી લો આ બાબતો, નહીંતર બગડી શકે છે સફર
Hotel booking Tips and Tricks: હોટેલ બુક કરાવતા પહેલાં, સ્થાન, સુવિધાઓ, રિવ્યૂ, સુરક્ષા, કૅન્સલિંગ, ચેક-ઇન સમય, વગેરે જેવી માહિતી ચેક કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો તમારી સફર બગડી શકે છે.