ShareChat
click to see wallet page
સાંઢે અચાનક યુવક પર હુમલો કર્યો: 6 ઈંચ સુધી પેટમાં શિંગડું ઘૂસાડી દીધું, 5 ફુટ દૂર ફંગોળીને ફેંકી દીધો #📅 તાજા સમાચાર
📅 તાજા સમાચાર - ShareChat
સાંઢે અચાનક યુવક પર હુમલો કર્યો: 6 ઈંચ સુધી પેટમાં શિંગડું ઘૂસાડી દીધું, 5 ફુટ દૂર ફંગોળીને ફેંકી દીધો
રસ્તે રખડતા ઢોરના કારણે ફરી એક વાર જીવલેણ હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના ભોપાલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે.

More like this