'હાથ નીચે રાખો,' એરપોર્ટ પર અક્ષય કુમાર સાથે શું થયું? વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
સોશિયલ મીડિયા પર અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ એરપોર્ટ પર હતા તે સમયે ફેન્સની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. તે દરમિયાન તેમની સાથે કંઈક એવી વસ્તુ થઈ જે તેમને જરા પણ પસંદ ન આવી.-Video of fans reaction after Akshay Kumar lands at the airport goes viral