ચાંદ...
ઉગતા સૂરજ ની પહેલી કિરણ માં દેખાતો ચહેરો તારો...
એ એ ચાંદ છે મારો...
ભીડભાડ ની આ દુનિયા માં તારા નામ નો સિતારો...
એ ચાંદ છે મારો...
ધીરે ધીરે તપતા સૂરજ સાથે ભમરા નો એ વનવાસો...
એ ચાંદ છે મારો...
નદી ના ખળખળ વહેતા નીર ના અવાજ સમ નજારો...
એ ચાંદ છે મારો...
લાંબા લાંબા રસ્તા જેવો યાદોં નો સથવારો...
એ ચાંદ છે મારો...
થોડો બપોર જેવો ચાની ચુસ્કી નો એ પ્યાલો...
એ ચાંદ છે મારો...
ઢળતા સૂરજ ની સૌમ્યતા માં તારી આંખો નો એક ઈશારો...
એ ચાંદ છે મારો...
આસમાની ચાંદ પણ જોઈ જેને શરમાતો...
એ ચાંદ છે મારો... #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘

