#📢18 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત સુરતના અંત્રોલી ગામના વેપારીએ પોતાના પૂર્વ કર્મચારી સામે ગંભીર આરોપોની વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાવી છે. માહિતી મુજબ, સારોલીમાં આર.એસ.ડી. રોડલાઈન્સ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ એક ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મુક્યો હતો, જેના બાદ ડ્રાઈવરે અદાવતમાં વેપારી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે, આરોપીએ ગોડાઉનમાં ઘૂસીને અંદર પાર્ક કરેલી આઈસર ગાડીને આગ લગાવી દીધી હતી. આ આગમાં વાહન સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયું હતું અને વેપારીને અંદાજે ₹16.50 લાખનું નુકસાન થયું હતું. હાલ પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #saroli #transportation #tranport #truck #eicher #godown #antroli #job
00:24
