Ame Surati
ShareChat
click to see wallet page
@ame_surati
ame_surati
Ame Surati
@ame_surati
https://linkfly.to/ame-surati
#📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર સુરતમાં હવે પિંક ઓટો પછી પિંક બસ પણ રસ્તા પર દોડતી જોવા મળશે અને તે પણ મહિલા ડ્રાઈવર દ્વારા! સુરત મહાનગરપાલિકા અને સિટીલિંક લિ. દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા મહિલા–નેતૃત્વવાળા પરિવહન સેવા પ્રોજેક્ટને આખરે વેગ મળ્યો છે. આવતીકાલે ગુરુવારથી BRTSના રૂટ નં. 12 ONGC થી સરથાણા નેચર પાર્ક રૂટ પર પહેલીવાર મહિલા ચાલિત પિંક બસ સેવા શરૂ થવા જઈ રહી છે. પાલિકાએ છેલ્લા 20 મહિનાથી મહિલા હેવી વાહન ડ્રાઇવર શોધવાની કોશિશ કરી હતી અને આખરે ચાર વર્ષના અનુભવ ધરાવતી એક કુશળ મહિલા ડ્રાઈવર મળી છે, જે મૂળ ઈન્દોરની છે અને હવે સુરતની પહેલી મહિલા બસ ડ્રાઈવર બનશે. અગાઉ સુરતમાં મહિલા પિંક ઓટોને મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ, માત્ર મહિલા મુસાફરો માટે પિંક બસ સેવા શરૂ કરવાની માગ ઉઠી હતી અને પાયલોટ પ્રોજેક્ટ પણ રન થયો હતો. પરંતુ મહિલા ડ્રાઈવર ન મળવાથી સેવા પૂર્ણ રીતે શરૂ થઈ શકી નહોતી. આવતીકાલે સવારે 11 વાગ્યે ટ્રાન્સપોર્ટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સોમનાથ મારાછા દ્વારા આ પિંક બસને ફ્લેગ-ઑફ કરવામાં આવશે. સુરત પાલિકા અને સિટીલિંક હવે વધુ મહિલાઓને જાહેર પરિવહન ક્ષેત્રમાં જોડવા માટે વિશેષ આયોજન કરી રહી છે, જેથી મહિલાઓ માટેની સલામત, સર્વસમાવેશક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા વધુ મજબૂત બને. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #pinkbus #ladydriver #femaledriver #womenempowerment #smc #indore #suratmunicipalcorporation #citylink #brts #ongc #sarthana
📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
00:10
#💐 બુધવાર સ્પેશિયલ #ગણપતિ વિડીયો🎥 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ #💐 બુધવાર સ્પેશિયલ गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏१९/११/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 19/11/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
💐 બુધવાર સ્પેશિયલ - ShareChat
00:20
#📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર સારોલી ભારત કેન્સર હોસ્પિટલની સામે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર સ્થાનિકો તુટી પડ્યા સ્થાનિકોની સાથે કોંગ્રેસના નેતાઓ પણ રેડમાં રહ્યા હાજર રેડ દરમિયાન મળેલો દારૂનો જથ્થો પોલીસને બોલાવીને સોપી દેવાયા હવે જોવું રહ્યું આ જનતા રેડ બાદ પોલીસ શું પગલાં લેશે... #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #saroli #jantaraid #daru #liquor #alcohol #Suratpolice #suratcongress
📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
01:59
#📢18 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશન દરમિયાન હાઇડ્રોપોનિક વીડ (હાઈબ્રિડ ગાંજો)ની મોટી બેચ સાથે આંતરરાષ્ટ્રીય મુસાફર ઝડપાયો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત સિટી DCB, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમે શંકાસ્પદ હલચલના આધારે રોક્યો હતો. તેની સામાનની સઘન તપાસ કરતાં કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાં કુશળતાથી છુપાવેલા કુલ 8 પેકેટમાંથી આશરે 4.055 કિલોગ્રામ હાઇડ્રોપોનિક વીડ મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹1,41,92,500 જેટલી થાય છે. આ જપ્તી સુરત એરપોર્ટ પર અત્યાર સુધીની સૌથી મોટી નાર્કોટિક્સ પકડી પાડવામાંની એક ગણાય છે. મૂળ મુંબઈના રહેવાસી જાફર ખાનને CISF અને ક્રાઈમ બ્રાન્ચે તરત જ કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #suratairport #weed #hydroponics #ganja #cisf #dcb #customs #tourist #traveller
📢18 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
00:09
#📢18 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત સુરતના અંત્રોલી ગામના વેપારીએ પોતાના પૂર્વ કર્મચારી સામે ગંભીર આરોપોની વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાવી છે. માહિતી મુજબ, સારોલીમાં આર.એસ.ડી. રોડલાઈન્સ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ એક ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મુક્યો હતો, જેના બાદ ડ્રાઈવરે અદાવતમાં વેપારી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે, આરોપીએ ગોડાઉનમાં ઘૂસીને અંદર પાર્ક કરેલી આઈસર ગાડીને આગ લગાવી દીધી હતી. આ આગમાં વાહન સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયું હતું અને વેપારીને અંદાજે ₹16.50 લાખનું નુકસાન થયું હતું. હાલ પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #saroli #transportation #tranport #truck #eicher #godown #antroli #job
📢18 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
00:24
#💐 શુભ મંગળવાર #ગણપતિ #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #ગણપતિ વિડીયો🎥 गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏१८/११/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 18/11/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
💐 શુભ મંગળવાર - ShareChat
00:20
#📢17 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર મહારાષ્ટ્ર રાજ્ય દહીહાંડી ગોવિંદા એસોસિએશન આયોજિત "गौरव गोविंदाचा" દહીહાંડી સન્માન સમારોહ ૨૦૨૫ શ્રી સુખાનંદ વ્યાયામ શાળા નું વિશેષ સન્માન સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં શ્રી સુખાનંદ વ્યાયામ શાળા સૌથી જૂનું અને સૌથી મોટું પરંપરાગત અખાડા મંડળ છે જે સુરતનું ગૌરવ પણ છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #govinda #maharashtra #bhandup #dahihandi #shreesukhanandvyayamshala
📢17 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
01:24
#😱સાઉદીમાં 42 ભારતીય શ્રદ્ધાળુ બળીને ખાક😭 #📢16 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી તેલંગાણાના હૈદરાબાદના 45 ઉમરાહ યાત્રાળુઓ સાઉદી અરેબિયામાં મદીના નજીક એક ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાનું દુઃખદ સમાચાર સામે આવી છે. 9મી નવેમ્બરે હૈદરાબાદથી કુલ 54 લોકો ઉમરાહ માટે જેદ્દાહ મારફતે મક્કા પહોંચ્યા હતા અને 9થી 23 તારીખ સુધીનો તેમનો સમગ્ર પ્રવાસ નક્કી થયો હતો. મક્કાથી મદીના જવાના દિવસે 54માંથી 4 લોકો એક અલગ કારમાં રવાના થયા હતા, જ્યારે અન્ય 4 મક્કામાં જ રોકાઈ ગયા હતા. બાકીનાં 46 યાત્રાળુઓ બસ મારફતે મદીના જઈ રહ્યા હતા ત્યારે મદીના શહેરથી આશરે 25 કિમી દૂર તેમની બસ ઓઈલ ટેન્કર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસમાં તરત જ આગ લાગી હતી અને અંદર બેઠેલા મોટાભાગના યાત્રાળુઓ બચી ન શક્યાં. આ હદયદ્રાવક ઘટનામાં 45 લોકોનાં મોત થયાં છે, જ્યારે ફક્ત એક વ્યક્તિ—મોહમ્મદ અબ્દુલ શોએબ—જીવિત બચ્યા છે અને હાલ સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં ICUમાં સારવાર લઈ રહ્યા છે. હૈદરાબાદ શહેર પોલીસના સીપી વીસી સજ્જનારે સમગ્ર ઘટનાની વિગત આપતા જણાવ્યું કે યાત્રાળુઓની ઓળખ અને પછીની તમામ પ્રક્રિયા સાઉદી સત્તાવાળાઓ સાથે સંકલન કરીને ઝડપથી કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ યાત્રાળુઓના પરિવારો સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી દીધી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #hyderabad #mecca #telangana #umrah #jeddah #soudiarabia #madina #madinasharif #bus #accident #tanker #diesel
😱સાઉદીમાં 42 ભારતીય શ્રદ્ધાળુ બળીને ખાક😭 - LIKE 17/11/2025 सरत SHARE @ame Sulrati usslei ua-l %8 284l 45 श्रदा५ुथरोन। ५२ थs२भIतभाi भो-त &ै६२I५६न। शीची वीशी २%%ना२न। %४९IL्थI थनुसा२ ९भी ताशीजे 84 54 aisi Gurle sR4l Geztolleeil oels %8- #ssl-xal-l odI Sdl गर्छsाeे ५४ भांथी 4 व्थड़्तिथ्ो भङडाथी भटीन। थेs २८ग SI२भi Rdl-Il 241 Edi; %41? 24-4 4 culSa4l ussli % 215141 Edl थने AाडीनI ४६ <ोडो ५२ कI२I भङ्ाथी भवीन। %र्ध २ह्थl eतl 18-{[ಚ] 25 [511 Vತet[ 215 ೩[Bct 2-52 21[ೃ 3(ಚS[2[ ಯIE ಯ2ವzti 241*1 qoil 218, o8ui 45 cisi-l xl-d qui थ४॒ थ४s२भlतभi ३Sत थेs % व्थड़्त ५थी , ते २IG६ थरेविथानी ತ[ಖuzctzi ICUxi 21[2d12 ತ84 ಅ Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS @AME.SURATIFB 1 LIKE 17/11/2025 सरत SHARE @ame Sulrati usslei ua-l %8 284l 45 श्रदा५ुथरोन। ५२ थs२भIतभाi भो-त &ै६२I५६न। शीची वीशी २%%ना२न। %४९IL्थI थनुसा२ ९भी ताशीजे 84 54 aisi Gurle sR4l Geztolleeil oels %8- #ssl-xal-l odI Sdl गर्छsाeे ५४ भांथी 4 व्थड़्तिथ्ो भङडाथी भटीन। थेs २८ग SI२भi Rdl-Il 241 Edi; %41? 24-4 4 culSa4l ussli % 215141 Edl थने AाडीनI ४६ <ोडो ५२ कI२I भङ्ाथी भवीन। %र्ध २ह्थl eतl 18-{[ಚ] 25 [511 Vತet[ 215 ೩[Bct 2-52 21[ೃ 3(ಚS[2[ ಯIE ಯ2ವzti 241*1 qoil 218, o8ui 45 cisi-l xl-d qui थ४॒ थ४s२भlतभi ३Sत थेs % व्थड़्त ५थी , ते २IG६ थरेविथानी ತ[ಖuzctzi ICUxi 21[2d12 ತ84 ಅ Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI @AMESURATINEWS @AME.SURATIFB 1 - ShareChat
#💐 શુભ સોમવાર #ગણપતિ વિડીયો🎥 #ગણપતી બાપ્પા ના ફોટા વીડિયો #🙏ગણપતિ બાપાના સ્ટેટ્સ🤩 #ગણપતિ गणपती बाप्पा मोरया 🌺 मंगलमूर्ती मोरया 🙏१७/११/२०२५ Ganapati Bappa Moraya 🌺 Mangalmurti Moraya 🙏 17/11/2025 #mumbai #shreesiddhivinayak #siddhivinayak #siddhivinayaktemple #ganpati #ganpatibappamorya #ganesh #bappa #Mumbai #maharashtra #tuesday #wednessday #saturday #sankatchoth #sankashtchaturthi #vinayakchaturthi
💐 શુભ સોમવાર - ShareChat
00:20
#📢16 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત
📢16 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
01:57