#📢19 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર સારોલી ભારત કેન્સર હોસ્પિટલની સામે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર સ્થાનિકો તુટી પડ્યા
સ્થાનિકોની સાથે કોંગ્રેસના નેતાઓ પણ રેડમાં રહ્યા હાજર
રેડ દરમિયાન મળેલો દારૂનો જથ્થો પોલીસને બોલાવીને સોપી દેવાયા
હવે જોવું રહ્યું આ જનતા રેડ બાદ પોલીસ શું પગલાં લેશે...
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #saroli #jantaraid #daru #liquor #alcohol #Suratpolice #suratcongress
01:59
